અમદાવાદના ટ્રાફિકને નિયંત્રિત કરશે AI ટેકનોલોજી
અમદાવાદમાં વધતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે AMC નો મહત્વનો નિર્ણય
શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો પર AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ ટેકનોલોજી 400 ટ્રાફિક જંક્શનો પર લાગુ થશે, જે ટ્રાફિક મેનેજમેન્ટને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવશે.
જ્યારે એક લાઈનમાં વાહનો પસાર થશે અને રસ્તો ખાલી થશે, ત્યારે ગ્રીન લાઈટ આપોઆપ રેડ લાઈટમાં ફેરવાઈ જશે.
અમદાવાદમાં 400 જંક્શનોને એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ACTS)થી સજ્જ કરવામાં આવશે.
આ સિસ્ટમ ટ્રાફિકની ગતિને આધારે સિગ્નલના સમયને નિયંત્રિત કરશે, જેથી રસ્તાઓ પર ભીડ ઘટશે.
આ અદ્યતન AI-આધારિત ટ્રાફિક સિસ્ટમને લાગુ કરવા માટે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
અમદાવાદ ઉપરાંત બેંગ્લુરુ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક ટ્રાફિક સિગ્નલો ACTS થી સજ્જ છે.
Gold ATM : ખેરખર... હવે રૂપિયાની જેમ સોના-ચાંદીનાં સિક્કા નીકળશે! જુઓ અદ્ભુત ATM
હીરલબા જાડેજાની છાતીમાં દુખાવો વધતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા
Pahalgam Terror Attack: Pakistan પર Bharat નો સૌથી મોટો 'હુમલો'! ભિખારી Pakistan નો પર્દાફાશ