સાઉથની લોકપ્રિય અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ હવે વધુ એક વખત ચર્ચામાં આવી છે

સમંથા હવે તેના લવ લાઈફને લઈને ચર્ચામાં આવી છે 

મળતી માહિતીના અનુસાર, સમંથા રૂથ પ્રભુ નિર્દેશક રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે

સમાંથા બે WEB SERIES માં રાજ નિદિમોરુ સાથે કામ કરી ચૂકી છે 

સમાંથા અને રાજએ 'ધ ફેમિલી મેન 2' અને 'સિટાડેલઃ હની બન્ની'માં સાથે કામ કર્યું છે 

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાજ પહેલાથી જ પરિણીત છે. પરંતુ તે સામંથાના પ્રેમમાં પડી ગયો છે

રાજ અને સમાંથાના સંબંધના અહેવાલોનું પુષ્ટિ અમે નથી કરતા

કારણ કે, બંનેમાંથી એકેય સ્ટારે ડેટિંગના સમાચાર પર હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી

સમંથાની વાત કરીએ તો તેના છૂટાછેડા થઈ ગયા છે, તેમણે 2017 માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home