ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે

આ વર્ષે રક્ષાબંધનમાં 90 વર્ષ પછી એક ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે

વાસ્તવમાં રક્ષાબંધન પર એકસાથે 5 શુભ યોગ બની રહ્યા છે

આ દિવસે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને શ્રાવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે

આ વર્ષે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે 01.46 થી 04.19 સુધીનો રહેશે

તમને રાખડી બાંધવા માટે 2 કલાક 33 મિનિટનો પૂરો સમય મળશે

આ સિવાય પ્રદોષ કાળમાં તમારા ભાઈને રાખડી પણ બાંધી શકો છો, પ્રદોષ કાલ સાંજે 06.56 થી 09.07 સુધી રહેશે

ભદ્ર કાળ 02.21 થી 01.24 સુધી રહેશે. શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન ભાઈને રાખડી બાંધવાની મનાઈ છે

કારણ કે, આ અશુભ સમય દરમિયાન શૂર્પણખાએ તેના ભાઈ રાવણને રાખડી બાંધી હતી

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home