ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નું શિડ્યુલ જાહેર થઇ ગયું છે, જાણો પ્રથમ મેચ કઇ બે ટિમ વચ્ચે છે
IPL 2025ની શરૂઆત 22 માર્ચથી થશે અને ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે
પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) એકબીજા સામે ટકરાશે
IPL 2025ની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચેની કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે
IPLની શરૂઆતની મેચમાં 17 વર્ષ બાદ KKR અને RCB એકબીજા સામે ટકરાશે. અગાઉ આ વર્ષ 2008માં જોવા મળ્યું હતું
આઈપીએલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી, તે વખતે આ જ બંને ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં KKR જીત્યું હતું
બંને ટીમ નવા કેપ્ટન સાથે આ મેચમાં ઉતરશે. RCBએ રજત પાટીદારને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. તે જ સમયે, KKR દ્વારા હજુ સુધી કેપ્ટનના નામની જાહેરાત કરાઈ નથી
એવું શું થયું કે, પ્રિયંકા ચોપરાની બહેન એરપોર્ટ પર થઇ ગુસ્સે!
કોરિયન અભિનેત્રીના આહારમાં છે સુંદરતાનું રહસ્ય, તમે પણ તેને અનુસરી શકો છો
ચિત્તાની ઝડપ પણ ઓછી પડી જશે ધોનીના સ્ટમ્પિંગ સામે