કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ!
અદાણી કંપનીની દાદાગીરી સામે કર્મચારીઓ ઝૂકવા નથી તૈયાર!
સતત ત્રીજા દિવસે પણ અદાણીના કર્મચારીઓના ધરણા યથાવત્
ગઇકાલે સમસ્યાનો ઉકેલ લાવવા કંપનીએ બોલાવ્યા હતા કર્માચારીઓને
કંપનીએ રાત સુધી કોઇ જવાબ ન આપતા આજે પણ ધરણા યથાવત્
કંપનીના ગેટની સામે ત્રણ દિવસથી કર્મચારીઓ બેઠા છે ધરણા પર
કર્મચારીઓને કાયમી કરવાની માગ સાથે ધરણા યથાવત્
Actress ભૂમિ પેડનેકરનો જુઓ ગોર્જિયસ અંદાજ
સુરતના ડીંડોલીમાં પાંચમા માળે લિફ્ટમાં યુવતીઓ ફસાઈ, જુઓ વીડિયો
Rajkot : જનેતાએ માસૂમનો જીવ જોખમમાં મૂક્યો, પિતાએ બચાવ્યો, Video વાઇરલ