Le Chocolate Box ને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ માનવામાં આવે છે

આ ચોકલેટની કિંમત લગભગ 1.5 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ 20 લાખ રૂપિયા છે

Frrrozen Haute Chocolate : આ ચોકલેટ ઇતિહાસની સૌથી મોંઘી ચોકલેટ પૈકીની એક છે

28 કોકોના મિશ્રણમાંથી બનેલી આ ચોકલેટ 23 કેરેટ ખાદ્ય સોનામાંથી બનાવવામાં આવી છે

તેની કિંમત 25000 ડોલર એટલે કે 18 લાખ 68 હજાર રૂપિયા છે

Cadbury Wispa Gold Chocolate Bar બારની કિંમત 1600 ડોલર એટલે કે 1 લાખ 19 હજાર રૂપિયા છે

આ ચોકલેટને 24 કેરેટ સોનાથી હાઇલાઇટ કરવામાં આવી છે

DeLafée Gold Chocolate : આઠ ચોકલેટના આ બોક્સમાં 1919 થી 1920 સુધીના અસલી સોનાના સિક્કા છે


આઠ ચોકલેટના બોક્સની કિંમત 517 ડોલર એટલે કે 38 હજાર રૂપિયા છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home