આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સાથે બીજા મકાઉ ઈન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં હાજરી આપી હતી
આ કાર્યક્રમમાં બંનેના સાથે પહોંચવાના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે
એક વીડિયોમાં આમિર ખાન ઈવેન્ટમાં પહોંચ્યો હતો અને તસવીરો માટે પોઝ આપતા પહેલા તેણે ગૌરી તરફ પોતાનો હાથ લંબાવ્યો હતો
આ પછી, બંનેએ કાર્યક્રમમાં હાજર પાપારાઝી તરફ જોઈને સ્મિત કર્યુ
આમિર ખાનની સાથે ચીની કલાકારો શેન ટેંગ અને મા લી પણ હતા
આમિર ખાન, શેન ટેંગ અને મા લી લાફ્ટર ઈઝ બેસ્ટ મેડિસિન વિષય પર બોલશે
તેઓ 'કોમેડીના સામાજિક પ્રભાવ અને ભવિષ્ય પર આંતર-સાંસ્કૃતિક સંવાદ' પર ચર્ચા કરશે
Aravalli : બાયડમાં ભયાવહ 'Hit and Run' ની ઘટના, 3 નાં મોત, એકનો તો પગ જ અલગ થઈ ગયો!
કમોસમી વરસાદની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી
DGMOની પત્રકાર પરિષદમાં મહત્વની માહિતીની રજૂઆત