રાજકુમાર જાટ ગોંડલ કેસમાં એક્સિડેન્ટ કે હત્યા? ગ્રાન્ડમાસ્ટર શિફુજીએ સવાલ ઉઠાવ્યો
રાજકુમાર જાટ ગોંડલ કેસ - પરિવારના પ્રશ્નો અને ન્યાય માટેની લડત
ગ્રેન્ડમાસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજ આ પરિવાર સાથે છે અને તેમના ન્યાયના માર્ગમાં પુર્ણ સહયોગ આપશે
મારામાં શક્તિ મુજબ હું બધું કરીશ જેથી જે લોકોને આ કેસની ખબર નથી, તેમને પણ આ ઘટનાની સાચી જાણકારી મળી શકે.
ગ્રાન્ડમાસ્ટર શિફુજીનો રાજકુનાર જાટના ન્યાય માટે વધુ એક વીડિયો સામે આવ્યો છે
ઘટનાની જાણ થતા પહેલા હિન્દીમાં ગઈકાલે મારવાડી અને આજે ગુજરાતી ભાષામા બનાવ્યો વીડિયો
ગુજરાતી ભાષામાં વીડિયો બનાવી જયરાજસિંહ અને તેના પર ઉઢાવ્યા સવાલો
જો પરિવાર ખોટો હોય તો જયરાજ સિંહ માનહાનીનો કેસ કેમ નથી કરતા
જો જયરાજસિંહ સાચા છે તો પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા
Surat : જાંબાઝ પો. જવાનોએ ઝેરી દવા પીનાર યુવતીનો જીવ બચાવ્યો, જાણી કરશો સલામ!
બ્લૂ શોર્ટ ડ્રેસમાં Malaika એ ફ્લોન્ટ કર્યું ફિગર.
DishaPatani નો કાતિલ સાડી લૂક થયો વાયરલ