એકટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે
યલો આઉટફિટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
આંચલ મુંજાલ એક ભારતીય એકટ્રેસ છે, જે હિંદી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરે છે
એકટ્રેસ આંચલ મુંજાલ પોતાના ગ્લેમરસ લૂકથી ચર્ચામાં રહે છે
તાજેતરમાં જ એકટ્રેસ આંચલ મુંજાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
તસવીરોમા આંચલ મુંજાલ યલો આઉટફિટમાં સુંદર લાગી રહી છે
આંચલ મુંજાલ ગાઉનમાં અલગ અલગ પોઝ આપ્યા હતા