ઘણા લોકોને આજના સમયમાં વસ્તુઓમી યાદ રાખવા માટે મુશ્કેલી આવતી હોય છે
જો તમે તમારા મનને સ્વસ્થ રાખીને યાદશક્તિ વધારવા માંગતા હોવ તો ખોરાક પર ધ્યાન રાખવું
કેમ કે, આહારની આપણા મગજ અને યાદશક્તિ પર ઊંડી અસર પડે છે
કોળાના બીજમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે મગજ અને સારી યાદશક્તિ માટે જરૂરી છે
યાદશક્તિ વધારવા માટે વિટામિન C ધરાવતી વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ
કારણ કે વિટામિન સી ખૂબ જ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે
ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી યાદશક્તિ વધે છે, કારણ કે ડ્રાય ફ્રૂટ્સ મગજની કામગીરીને સ્વસ્થ રાખે છે
યાદશક્તિ માટે તમારે બ્રોકોલી ખાવી જોઈએ. તેમાં વિટામીન K ભરપૂર માત્રામાં જોવા મળે છે
હળદરનું સેવન કરવાથી યાદશક્તિમાં સુધારો થાય છે અને તણાવથી રાહત મળે છે
તેમાં રહેલું કર્ક્યુમિન મગજના કાર્યને પ્રોત્સાહન આપે છે
પાકિસ્તાનમાં હેલ્મેટ ન પહેરવા પર કેટલો દંડ?
'હાર ન માનો...', હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા પછી જીવનમાં આગળ વધી રહી છે નતાશા
AC ચાલુ કરતા પહેલા આ જરૂરી કામ કરો, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે!