કેટલાક ઘરની કિંમત તો એટલી છે કે, ભારતના એક શહેરનું બજેટ તેમાં આવી જાય!
અંદાજે 3.9 બિલિયન યુએસ ડોલરની કિંમતનો બકિંગહામ પેલેસ 1837થી બ્રિટિશ રાજાનું સત્તાવાર નિવાસસ્થાન છે. જાણીને ચોંકી ઉઠશો કે, આ મહેલમાં 775 રૂમ છે
મુંબઈનું 'એન્ટિલિયા' ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના માલિકીનું ઘર છે. 27 માળની આ ઈમારતની કિંમત 2 યુએસ બિલિયન ડોલર છે, જેમાં કાર પાર્કિંગ છઠ્ઠા માળ પર કરવામાં આવે છે. તેમાં હેલ્થ ક્લબ અને ઇન્ડોર સ્વિમિંગ પૂલ પણ છે
ફ્રેન્ચ રિવેરા પર સ્થિત, આ લિયાપોલ્ડા વિલાની કિંમત 750 મિલિયન યુએસ ડોલર છે, તેમાં 19 બેડરૂમ છે અને એક વ્યાવસાયિક-ગ્રેડ ગ્રીનહાઉસ પણ છે
ફ્રેન્ચ રિવેરા પર 1830માં બનેલા વિલા લેસ Cedresની કિંમત 450 મિલિયન ડોલર છે. તેમાં 14 બેડરૂમ, બોટનિકલ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ પણ છે
બબલ પેલેસ નામથી પ્રખ્યાત કેન્સમાં આ અનોખા લેસ પેલેસ બુલ્સ વિલાની કિંમત 390 મિલિયન ડોલર છે. તેમાં ત્રણ સ્વિમિંગ પુલ, ઘણા બગીચા અને 500 સીટનું એમ્ફીથિયેટર છે
મોનાકોમાં સ્થિત, આ લક્ઝરી ઓડિયન ટાવર પેન્ટહાઉસ પેન્ટહાઉસ 330 મિલિયન યુએસ ડોલરનું છે, તેમાં ખાનગી વોટર સ્લાઇડ અને પૂલ છે
ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે
યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ
ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?