હનુમાનજીના જીવનમાંથી દરેક યુવાનને શીખવા જેવાં 9 પાઠ
શક્તિ અને બુદ્ધિનો સાચો ઉપયોગ કરો
હનુમાનજી જેવી શક્તિ હોય તો પણ તેનો ઉપયોગ હંમેશા સાચી દિશામાં થવો જોઈએ.
શ્રદ્ધા અને ભક્તિ સાથે આજ્ઞાપાલન
જીવનમાં મોટી સફળતા માટે શિસ્ત અને આગવાં લોકોની આજ્ઞાનું પાલન જરૂરી છે.
વિનમ્રતા રાખો, શ્રેય ન આપો પોતાને
હનુમાનજી પોતાના તમામ કાર્યોનો શ્રેય શ્રીરામને આપતા – આથી નમ્રતાથી શ્રેષ્ઠતા મળી શકે છે.
જિજ્ઞાસુ બનો અને સતત શીખતા રહો
સૂર્યદેવને ગુરુ બનાવીને જ્ઞાન મેળવવાનું ઉદાહરણ અપનાવવું.
સકારાત્મક ઉર્જાનો વિકાસ કરો
હનુમાનજીની ભક્તિ અને કળિયુગમાં તેમની પૂજાથી નકારાત્મકતા દૂર થાય છે.
સંઘર્ષમાં પણ ધીરજ રાખો
મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ અને વિશ્વાસથી કામ લો – સફળતા પાછળ આવે છે.
સ્વાર્થી નહીં, નિઃસ્વાર્થ ભાવ રાખો
હનુમાનજીના દરેક કાર્ય પાછળ શ્રીરામ માટેની સેવા અને નિઃસ્વાર્થતા હતી.
પ્રેરણાસ્ત્રોત બનો, ભક્તિ જ આવકાર આપશે
હનુમાનજી માત્ર ભક્ત નહીં પણ અન્યો માટે પ્રેરણાસ્ત્રોત પણ બન્યા. જીવન એવી રીતે જીવવું કે બીજાઓ માટે ઉદાહરણ બની શકાય.
અમદાવાદની લોકમાતા સાબરમતી નદીમાં ખનન માફિયાઓ બન્યા બેફામ
કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ!
રાજકોટમાં બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યાનો આક્ષેપ