7 વખત કેપ્ટ્ન બદલાયા પણ આજ સુધી નથી જીતી શક્યું RCB...IPLની એક ટ્રોફી!
RCBના પહેલા કેપ્ટ્ન હતા રાહુલ દ્રવિડ, જેમના નેતૃત્વ હેઠળ ટીમે જીતવા એડીચોટીનું જોર લગાવ્યો...પણ છતાં ટીમના દર્શકો આજે પણ ઇમરાન હાશ્મીના સોંગની જેમ કહી રહ્યા છે..."ઝલક દિખલાજા..."
RCBના બીજા કેપ્ટ્ન હતા કેવિન પીટરસન...અફસોસ છે કે, તેઓ પણ કોઈ દિવસ ટીમનો સૂરજ ઊંચો લાવી શક્યા નહીં
વિરાટ કોહલી વર્ષ 2013થી વર્ષ 2021...આમ કુલ 8 વર્ષ RCBના કેપ્ટ્ન રહ્યા, પણ છતાં નવી વહુની જેમ ટ્રોફી તેમના પાસે આવવાથી શરમાતી રહી
ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ખેલાડી શેન વોટ્સને કહ્યું કે, ચાલો આપડે હવે જીતાડીએ...જોકે, એડીચોટીનું જોર લગાવ્યા છતાં RCBનો ટ્રોફીનો વિરહ ત્યાંને ત્યાં જ રહ્યો
વર્ષ 2023થી લઈને વર્ષ 2024 સુધી RCBની કમાન ફાફ ડુ પ્લેસીએ સાંભળી...પણ છેલ્લે એ જ થયું જે દુઃખ RCBના પૂર્વ કેપ્ટ્ન ભોગવી ચૂક્યા છે, પ્લેસીનો પણ પનો અહીં ટૂંકો પડ્યો
ઇસ સાલ કપ નામ દે, આવું દર વર્ષે RCB ફેન્સ કહે છે, હવે જોવાનું રહ્યું કે, IPL 2025માં ટીમની કમાન સંભળનાર રજત પાટીદાર ટ્રોફીનું રિસ્પેક્ટફુલી અને સક્સેસફુલી હરણ કરી લે છે કે નહીં
પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી
આજે 7મી મેના રોજ Mock Drill and Blackout ની જાહેરાત થઈ છે