અંબાણી પરિવારે 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર આર્ટ કેફે' નું લોન્ચિંગ કર્યું હતું.

આ ઇવેન્ટમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા પણ હાજર રહ્યો હતો

અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના ખૂબસૂરત આઉટફિટ અને સિઝલિંગ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

જ્હાન્વી કપૂરની કઝિન સિસ્ટર શનાયા કપૂર સફેદ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

અભિનેત્રી અનન્યા પાંડે બ્લેક શોર્ટ બેકલેસ ડ્રેસમાં આવી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ હતી.

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પણ અંબાણી પરિવારના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બ્લેક એન્ડ વ્હાઇટ સુંદર આઉટફિટમાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બોની કપૂરની દીકરી અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ આ ઈવેન્ટમાં સામેલ થઈ હતી.

અભિનેત્રીએ નેવી બ્લુ રંગનો શોર્ટ ડ્રેસ પહેરીને અને હાથમાં નાનું પર્સ લઈને પોઝ આપ્યા હતા. 

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home