અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની કેટલી ખાસ તસવીરો
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ
3000 નેતા-કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરી
કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે
કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોનો ટેકો મેળવશે
64 વર્ષ પછી ગુજરાતમાં પાર્ટીનું સંમેલન યોજાયુ છે
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર કોંગ્રેસનું અધિવેશન ઇતિહાસ રચશે
આ સત્ર કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર કરશે
પાકિસ્તાનથી દરીયાઈ માર્ગ જોડાયેલ હોવાથી સુરક્ષા વધારાઈ
શીતલબેને Pahalgam Terror Attack માં યોગ્ય ન્યાય મળશે તેવો મોદી સરકાર પર ભરોસો વ્યકત કર્યો છે
પાકની નાપાક કરતૂતને ભારત ક્યારેય નહીં ભૂલે,જુઓ દેશમાં ક્યારે અને ક્યાં થયા હતા આતંકી હુમલા