અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની કેટલી ખાસ તસવીરો
અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ
3000 નેતા-કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરી
કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે
કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોનો ટેકો મેળવશે
64 વર્ષ પછી ગુજરાતમાં પાર્ટીનું સંમેલન યોજાયુ છે
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર કોંગ્રેસનું અધિવેશન ઇતિહાસ રચશે
આ સત્ર કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર કરશે
દરિયાકાંઠાના વિસ્તારમાંથી સપાટીથી હવામાં પ્રહાર કરતી બરાક-8 મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું
Harop Drones: PAK ની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરનાર આ ઇઝરાયલી આત્મઘાતી ડ્રોન વિશે જાણો
OperationSindoor2 : ભારતીય સેનાએ 2 PAK ફાઇટર જેટ JF-17, F-16 તોડી પાડ્યા, અનેક મિસાઇલોનો પણ નાશ