logo-image

મંગળવારે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે.  

બેસરાણમાં, આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે.

હુમલામાં એકનું મોત થયું હતું છે જ્યારે, 12 લોકો ઘાયલ થયા છે, જેમાં પ્રવાસીઓ-સ્થાનિક સામેલ છે.

This browser does not support the video element.

પહેલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું. 

આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે.

સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

PM મોદીએ આતંકી હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. 

પીએમ મોદીએ કડક કાર્યવાહી માટે સૂચનાઓ આપી છે અને ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો છે.

ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય

ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.

Gujaratfirst.com Home