logo-image

ના વધુ ઠંડી...ના વધુ ગરમી...એવા સ્થળો કે જ્યાં ફેબ્રુઆરીમાં ફરવાની ખૂબ મજા પડે છે

રાજસ્થાનનું પાટનગર જયપુર, જેને પિન્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં ફેબ્રુઆરી મહિનામાં ફરવાની ખૂબ મજા આવશે

જયપુરમાં આમેર ફોર્ટ, જયગઢ ફોર્ટ, જંતર-મંતર, જલ મહેલ અને હવા મહેલ જેવા અનેક ફરવા લાયક સ્થળ છે 

દરિયા કિનારે મોજ માણવી હોય તો ગોવા એક જોરદાર ડેસ્ટીનેશન છે, અહીંની નાઇટલાઈફ પર એક નજર મારશો તો જોતાં જ રહી જશો

ગોવામાં બાગા બીચ, દૂધસાગર ફોલ, અગુઆડા કિલ્લો, સેટરડે નાઈટ માર્કેટ, મંગેશી મંદિર જેવા અનેક ફરવા લાયક સ્થળ છે 

ગુજરાત રણ ઉત્સવની મુલાકાત લેવાની છેલ્લી તક એટલે ફેબ્રુઆરી મહિનો, કારણ કે, પછી અહીં કચ્છમાં જે ગરમી પડે છે તે સહન થઈ શકે નહીં

કચ્છમાં સફેદ રણનો નજારો અને ગુજરાતની સંસ્કૃતિનો એક અદભૂત નજારો જોવા મળશે 

કેરળમાં આવેલા મુન્નારની પણ તમે મુલાકાત લઈ શકો છો. અહીંની ચાની ટેકરીઓ અને ઠંડી તાજા હવાઓ...તમને એક અલગ જ અનુભવ કરાવશે 

આસામમાં સ્થિત કાઝીરંગા એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. જેને એક શિંગડાવાળા ગેંડાનું ઘર માનવામાં આવે છે 

આંદામાન અને નિકોબારના સ્વચ્છ દરિયાકિનારા, સ્કુબા ડાઇવિંગ અને ખુશનુમા હવામાન ફેબ્રુઆરીમાં તેને વધુ ખાસ બનાવે છે

તમિલનાડુ સ્થિત ઉટી... લીલીછમ ટેકરીઓથી છવાયેલું છે. ફેબ્રુઆરીમાં મુલાકાત લેવા માટે અહીંનું હવામાન એકદમ યોગ્ય છે

Shanaya Kapoor : શનાયા કપૂરે મિની આઉટફિટમાં ધૂમ મચાવી

Neha Kakkar ના પતિએ તેના સમર્થનમાં હાથ જોડીને કહ્યું- જો તમને સત્ય ખબર નથી...

Free Fire Max Redeem Codes: તમને મફતમાં રિવોર્ડસ મળશે, આ છે સરળ રીત

Gujaratfirst.com Home