પ્રકૃતિ અને વાઈલ્ડ લાઈફનો જો અસલી અનુભવ મેળવવો હોય તો તે છે જંગલ સફારી
આ ટોપ-5 જંગલ સફારીનો જીવનમાં એક વખત આનંદ માણો, એક તો છે પોતાના ગરમ પાણીના ઝરણા માટે પ્રખ્યાત!
કેન્યામાં આવેલું માસાઈ મારા, જે ગ્રેટ માઈગ્રેશન માટે જાણીતી આફ્રિકાની પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી છે
ભારતના રાજસ્થાનમાં આવેલું રણથંભોર, જ્યાં બેંગોલ ટાઇગર જોવા મળે છે
દક્ષિણ આફ્રિકામાં આવેલું ક્રૂગર નેશનલ પાર્ક, 20 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું આ આફ્રિકાનું સૌથી મોટું સફારી પાર્ક છે
બ્રાઝિલ/પેરુમાં આવેલું એમેઝોન રેઇનફોરેસ્ટ વિશ્વનું સૌથી મોટું અને જૈવ વિવિધતાથી ભરપૂર જંગલ છે, અહીં અનેક પ્રકારના જીવ વસે છે, જે હજુ પણ વિજ્ઞાનની નજરમાં આવ્યા નથી
યેલોસ્ટોન નેશનલ પાર્ક, જે અમેરિકાનું પ્રથમ નેશનલ પાર્ક છે. આ ગરમ પાણીના ઝરણા અને વન્યજીવો માટે ખૂબ જાણીતું છે
કાઈલી જેનરે દરિયા વચ્ચે આપ્યા બોલ્ડ પોઝ
Satyajit Ray એકમાત્ર ભારતીય ફિલ્મ ડાયરેક્ટર છે જેમને ઓસ્કર મળ્યો હોય
અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ