logo-image

દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન 92 વર્ષીય ડો. મનમોહનસિંહે આજે અંતિમ શ્વાસ લીધા છે. 

ગુરુવારે સાંજે દિલ્હી AIIMS નાં ઈમરજન્સી વોર્ડમાં તેમને દાખલ કરાયા હતા.

પૂર્વ PM ડો. મનમોહનસિંહનો રાજકારણમાં પ્રવેશ પણ ખૂબ જ રસપ્રદ હતો. 

PV નરસિમ્હા રાવ સરકારમાં કેબિનેટની રચના થઈ રહી હતી. 

પ્રિન્સિ. સેક્રેટરીએ ડો. મનમોહનને કહ્યું કે, PM ઇચ્છે છે કે તેઓ નાણામંત્રી બને. 

ત્યારે ડો. મનમોહનને થયું કે, તેઓ એમ જ વાત કરી રહ્યા છે. 

જો કે, બીજા દિવસે PV નરસિમ્હા રાવ ગુસ્સામાં ડો. મનમોહન પાસે આવ્યા હતા.  

PV નરસિમ્હા રાવે ડો. મનમોહનને શપથ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન જવા કહ્યું.

આ રીતે ડો. મનમોહનસિંહે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 

ઓરેન્જ કેપની રેસમાં કોહલીની ફરી ધમાકેદાર એન્ટ્રી! જાણો ટોપ-5 માં કોણ કોણ?

આતંકવાદીઓએ હુમલા માટે બૈરસન ઘાટીને કેમ પસંદ કરી!

પહલગામ આતંકી હુમલામાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી

Gujaratfirst.com Home