Budget 2025-2026
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે કરેલી જાહેરાતો
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ હવે રૂપિયા 5 લાખની લોન મળશે
આ જાહેરાતના કારણે 7.70 કરોડ ખેડૂત અને પશુપાલકોને ફાયદો પહોંચવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે
રાજ્યો સાથે મળીને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના ચલાવાશે
100 જિલ્લાના 1.70 કરોડ ખેડૂતોને લાભ થવાનું અનુમાન છે
કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે: નિર્મલા સીતારમણ
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો યથાવત, જુઓ તસવીરો
Pahalgam Terror Attack : શૈલેષ કળથિયાને ગોળી મારનાર આતંકીનો ચહેરો સામે આવ્યો
આતંકી હુમલામાં મૃત્યું પામેલ પિતા-પુત્રની શોકસભા યોજાઈ