BUDGET 2025-2026
સોના-ચાંદીમાં કોઈ ફેરફાર નહીં
તો શું થયું સસ્તું? જોઈ લો
સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેમાં કેન્સરની દવાઓનો સમાવેશ થાય છે
કેન્સર અને ગંભીર બીમારીથી પીડિત લોકો માટે 56 દવાઓ પર કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવશે. જેથી કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને આર્થિક રાહત મળી રહેશે
ઈલેક્ટ્રોનિક સામાન પર કસ્ટમ ડ્યુટી 5 ટકા રહેશે. ઓપન સેલ, ટીવી, મોબાઈલ ફોનના અન્ય ઘટકો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરાયો છે, જેથી તેમની કિંમતોમાં ઘટાડો થશે
કોબાલ્ટ પાવડર, લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ, સીસું, જસત અને અન્ય 12 ખનિજો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની જાહેરાત કરી છે
બેટરી અને મિનરલ બેઝ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થશે
વેટ બ્લુ લેધર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી હટાવી દેવાઈ છે. આ સાથે પર્સ અને ચામડાની વસ્તુઓ સસ્તી થશે
ફ્રોઝન ફિશ પેસ્ટ (સૂરીમી) પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 30 ટકાથી ઘટાડીને 5 ટકા છે. આ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ પ્રોડક્ટ્સ પર લાગુ થશે
2024ના બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરવાની દરખાસ્ત કરાઈ હતી. જોકે, તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેથી સોના ચાંદીના ભાવ જેમ છે તેમ જ રહેશે
ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય
ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.