શનાયા કપૂર તેના હોટ અને ગ્લેમરસ લૂક માટે જાણીતી છે.
શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
અભિનેત્રીએ ઇન્ટા. પર તેની લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
સો. મીડિયા પર શનાયા કપૂરનાં 2 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે.
શનાયા કપૂર બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી છે.
શનાયા કપૂર તેના ફેન્સ માટે ઇન્ટા. પર ફોટોઝ શેર કરતી હોય છે.
અભિનેત્રી 'આંખો કી ગુસ્તાખિયાં' થી બોલિવૂડ ડેબ્યૂ કરશે.
આ ફિલ્મમાં તેના અપોઝિટ અભિનેતા વિક્રાંત મેસી જોવા મળશે.