ભારતમાં ATHLETES ના જીવન પર ઘણી ફિલ્મો બની છે
ફરહાન અખ્તરે 'ભાગ મિલ્ખા ભાગ'માં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી હતી
ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને તે સફળ પણ રહી હતી
આમીર ખાનની ફિલ્મ દંગલ પણ આ સૂચીમાં ખૂબ જ લોકપ્રિય છે
'દંગલ' કોમનવેલ્થ ગેમ્સમાં જીતનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજની સફરને વર્ણવે છે
'ચંદુ ચેમ્પિયન' માં કાર્તિક આર્યન ચંદુનું પાત્ર ભજવે છે
કાર્તિક આર્યન ફિલ્મમાં મુરલીકાંત પેટકરની વાર્તાને જીવંત કરી છે
પ્રિયંકા ચોપરાની બાયોપિક 'મેરી કોમ'માં તે મેરી કોમની ભૂમિકામાં દેખાય છે
આ ફિલ્મ મેરી કોમના સંઘર્ષ અને સફળતાની વાત કરે છે
પરીનીતી ચોપરાની ફિલ્મ 'સાઇના' એ સાઈના નહેવાલના જીવન પર આધારિત છે
KKR vs RCB : 18મી સિઝનમાં બે નવા કપ્તાનની ટક્કર, જાણો કોનું પલડુ ભારે?
IPL 2025 : પંજાબ કિંગ્સ માટે Ricky Ponting નો સનાતની અવતાર વાયરલ! જુઓ Video
ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા