ભાગ્યશાળી છે જેઓ પથારીમાં પડતાં જ સૂઈ જાય છે

આજકાલ લોકોની ઊંઘ ન આવવાની સમસ્યા ઘણી વધી ગઈ છે

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે સારી અને ગાઢ ઊંઘ ખૂબ જ જરૂરી છે

આજકાલ લોકો મોબાઈલ અને ટીવી જોઈને ઊંઘવાનો પ્રયત્ન કરે છે

કેટલાક લોકો માને છે કે તેનાથી તેમને ઊંઘ આવે છે, પરંતુ એવું નથી

ફોન, લેપટોપ અને ટીવીનો BLUE LIGHT હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનમાં દખલ કરે છે

જો તમારે સારી ઊંઘ લેવી હોય તો સુવાના 1 કલાક પહેલા આ ગેજેટ્સનો ઉપયોગ કરવાનું બંધ કરો

ખરાબ જીવનશૈલીને કારણે લોકો ગમે ત્યારે સૂઈ જાય છે અને જાગી જાય છે

તેનાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે

સૂતા પહેલા આરામની મુદ્રામાં જાવ, જે શરીરને સૂવાનો સંકેત આપે છે

વધુમાં તમે દૂધ, કેળા કે કિવિ પણ સારી ઊંઘ માટે ખાઈ શકો છો 

સાપ્તાહિક આટલી વાર સેક્સ કરવાથી મહિઓની ઉંમર વધે છે, વૈજ્ઞાનિકોએ...

નોકરી પર આ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના!

Suicide Prevention : આત્મહત્યા કોઈપણ સમસ્યાનો હલ નથી

Gujaratfirst.com Home