કેન્દ્ર સરકાર દ્વારા નવી પેન્શન યોજના જાહેર કરાઈ છે - યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)

જેના હેઠળ કોઈ સરકારી કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી હોય તેને નિવૃત્તિ પર પેન્શન તરીકે મૂળભૂત પગારના 50 ટકા મળશે

ભારતમાં, પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 58 થી 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે

જ્યારે મોટાભાગની સરકારી નોકરીઓમાં નિવૃત્તિની ઉંમર 60 વર્ષ છે

ચીનમાં પુરુષો માટે નિવૃત્તિની ઉંમર 60 વર્ષ છે,વ્હાઇટ કોલર જોબમાં કામ કરતી મહિલાઓ માટે આ 55 વર્ષ છે

રશિયામાં, પુરુષો 60 વર્ષની ઉંમરે અને સ્ત્રીઓ 55 વર્ષની વયે નિવૃત્ત થઈ શકે છે

ઈન્ડોનેશિયામાં સ્ત્રી અને પુરુષ બંને 57 વર્ષની વયે નિવૃત્ત થઈ શકે છે

ચીનમાં, કેટલીક નોકરીઓ જેમાં મેન્યુઅલ લેબર સામેલ હોય છે તેમની નિવૃત્તિ વય નાની છે 

જેમાં મહિલાઓ માટે 45 વર્ષ અને પુરુષો માટે 55 ની વય છે 

નોકરી પર આ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના!

Suicide Prevention : આત્મહત્યા કોઈપણ સમસ્યાનો હલ નથી

દારૂ પીતા પહેલા જાણી લો આ મહત્વની ચેતવણી, સેવન પહેલા સાવધાની અતિઆવશ્યક

Gujaratfirst.com Home