અત્યારના સમયમાં DEPRESSION ખૂબ જ ગંભીર સમસ્યા છે 

જો તમે સવારે ઉઠતા જ ખૂબ તણાવ અનુભવો છો તો તમને MORNING DEPRESSION છે 

MORNING DEPRESSION થી પીડિત લોકો સવારથી જ થાક અનુભવે છે 

ડોક્ટર્સના મતે સવારે કામ પર જનારાઓમાં MORNING DEPRESSION ના લક્ષણો વધુ જોવા મળે છે

MORNING DEPRESSION થી કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી 

ઓફિસ જનારાઓ ઉપરાંત, MORNING DEPRESSION ગૃહિણીઓ અથવા વિદ્યાર્થીઓને પણ થઈ શકે છે 


સવારે ઉઠયા બાદ ચીડિયાપણું અનુભવવું, ગુસ્સો આવવો, ઉદાસી અનુભવવી તે તેના લક્ષણો છે 

તેનાથી બચવા માટે સવારે સમયસર નાસ્તો અને મોર્નિંગ વોક કરી શકો છો 

વધુમાં તેના નિવારણ માટે તમે કસરત પણ કરી શકો છો 

નોકરી પર આ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના!

Suicide Prevention : આત્મહત્યા કોઈપણ સમસ્યાનો હલ નથી

દારૂ પીતા પહેલા જાણી લો આ મહત્વની ચેતવણી, સેવન પહેલા સાવધાની અતિઆવશ્યક

Gujaratfirst.com Home