મોટી સંખ્યામાં લોકો સાંધા અને હાડકાના દુખાવાનો શિકાર બની રહ્યા છે
યોગ્ય આહાર ન લેવાથી હાડકાં અને સાંધાઓ પર પણ નકારાત્મક અસર પડે છે
આ ફૂડસના સેવનથી તમે હાડકા અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો
પ્રથમ ફૂડ તેમાં લસણ છે, લસણમાં સલ્ફર નામનું કમ્પાઉન્ડ હોય છે જે દુખાવામાં મદદ કરે છે
તમે અખરોટનું સેવન પણ કરી શકો છો. તેઓ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે
હાડકાના દુખાવા માટે ચિયા બીજ પણ ખાઈ શકો છો, તે ઓમેગા-3 ફેટી એસિડનો બીજો ઉત્તમ સ્ત્રોત છે
ગ્રીન ટીમાં પોલિફીનોલ્સ હોય છે, જે આર્થરાઈટિસમાં રાહત આપે છે
હળદર પણ સાંધાના દુખાવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે
ઓલિવ તેલમાં ઓલિઓકેન્થલ હોય છે, માટે દુખાવામાં તે પણ રાહત આપે છે
શું છે Emotional Dumping અને કેમ બની રહ્યું છે બિગેસ્ટ રિલેશનશિપ બ્રેકર ???
ઘરમાં Wall Clock લગાવવાની સાચી દિશા કઈ છે ? શું કહે છે Vastu Expert ?
Liver ની નાનામાં નાની બીમારી પણ દૂર રહેશે! અપનાવો આ 5 ટિપ્સ