કૃતિ સેનનની ગણતરી BOLLYWOOD માં આ ટોચની અભિનેત્રીઓમાં થાય છે

હાલના દિવસોમાં કૃતિ પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને ચર્ચામાં છે

અહેવાલો છે કે અભિનેત્રી કરોડપતિ ઉદ્યોગપતિ કબીર બહિયાને ડેટ કરી રહી છે

કૃતિ સેનન અને કબીરની તસવીરો વાયરલ થઈ રહી છે  

કબીર બહિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે જ લોકેશન પરથી એક ખાસ તસવીર પણ શેર કરી છે

વાયરલ તસવીરો બાદ લોકોનું માનવું છે કે તેઓ બંને RELATIONSHIP માં છે

કબીર બહિયા વ્યવસાયે બિઝનેસમેન છે અને તે લંડનમાં રહે છે

તેના પિતા કુલજિંદર બહિયા યુકે સ્થિત ટ્રાવેલ એજન્સી સાઉથોલ ટ્રાવેલ કંપનીના માલિક છે

તેઓ MS DHONI ના પણ ખૂબ સારા મિત્ર છે 

કબીર બહિયા અને કૃતિ સેનને તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ ચાહકો તેમની જોડીને પસંદ કરે છે

Bhagyashree : ગંભીર અકસ્માત થયો, તેના કપાળ પર 13 ટાંકા આવ્યા

Gold Smuggling case: ગોલ્ડની દાણચોરી કેસમાં અભિનેત્રીએ મોટો ખુલાસો

Holi Film Songs : ભાંગ કરતાં ય વધુ નશાકારક એવરગ્રીન 5 ફિલ્મી હોળી ગીતો

Gujaratfirst.com Home