સુપરસ્ટાર થાલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ GOATની રિલીઝને હવે થોડા જ દિવસો બાકી છે
આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને તેનું નિર્દેશન વેંકટ પ્રભુએ કર્યું છે
હવે રિલીઝના થોડા દિવસો પહેલા જ આ ફિલ્મમાં મોટો ફેરફાર થયો છે
પ્રથમ તો ફિલ્મના નિર્માતાઓએ તેનો રનટાઈમ વધાર્યો છે
અગાઉ આ ફિલ્મ કુલ 179.39 મિનિટની હતી જેને વધારીને 183.14 મિનિટ કરવામાં આવી છે
વધુમાં ફિલ્મના હિન્દી વર્ઝનમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે
RELEASE પહેલા GOAT ફિલ્મના હિન્દી ડબમાં વિજયના વૉઇસોવરને બદલવામાં આવ્યો છે
TRAILER જોઈ પહેલા સૌએ હિન્દી ડબિંગની ખૂબ નિંદા કરી હતી
જેને પગલે ફિલ્મના મેકર્સએ આ બદલવાનું નક્કી કર્યું હતું
GOAT માં પ્રશાંત, પ્રભુ દેવા, સ્નેહા, લૈલા, જયરામ, મીનાક્ષી ચૌધરી, વૈભવ અને યોગી બાબુ પણ છે
GOAT ફિલ્મ એક જાસૂસ એક્શન ફિલ્મ છે, આ ફિલ્મમાં થલપતિ વિજય ડબલ રોલમાં છે
𝐌𝐚𝐥𝐠𝐮𝐝𝐢 𝐃𝐚𝐲𝐬 : લેખક આર.કે. નારાયણની દૂરદર્શનના સુવર્ણ યુગની એક ઉત્તમ સિરિયલ
Khushbu Patani : નેટિઝન્સ કરી રહ્યા છે Disha Patani ની બહેનના વખાણ, જાણો...કેવી રીતે ત્યજાયેલ બાળકીની કરી મદદ ?
Bollywood News: 18મી વેડિંગ એનિવર્સરી પર ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી શું સૂચવે છે ?