ઘણા લોકો આધ્યાત્મિક પ્રગતિ માટે બજારમાંથી રૂદ્રાક્ષ ખરીદીને પહેરે છે

ભગવાન શિવે શિવપુરાણમાં રૂદ્રાક્ષના મુખ્ય 14 પ્રકારો વિશે જણાવ્યું છે

રુદ્રાક્ષ પહેરવાના ઘણા ફાયદા છે 

રુદ્રાક્ષ શરીર માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે

તે ખાસ ઉર્જા ફેલાવે છે જેની શરીર, મન અને આત્મા પર સકારાત્મક અસર પડે છે

રુદ્રાક્ષને ગ્રહણ કરવાથી તે નકારાત્મક ઉર્જા ઘટાડે છે

રુદ્રાક્ષ માનસિક અને શારીરિક સંતુલન પ્રદાન કરે છે

રુદ્રાક્ષ ચક્રોને સંતુલિત કરે છે અને સંભવિત રોગોને દૂર કરે છે

તે ધ્યાન કરવામાં અને એકાગ્રહતા વધારવામાં મદદ કરે છે

રુદ્રાક્ષ તણાવ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home