Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કપડાંથી કંટાળી છું, કહીને મહિલા ગાયકે નગ્ન ફોટો કર્યા શેર

મહિલા Singer એ પોતાની નગ્ન તસવીરો શેર કરી બીજી તસવીરમાં તેણી એક ખુરશી પર નગ્ન હાલતમાં કેશાને Singer તરીકેની સફળતા 2009 માં મળી હતી Singer Kesha Naked: હાલમાં, સોશિયલ મીડિયા પર એક અમેરિકન Singer ની તસવીરો જોરશોરથી વાયરલ થઈ...
08:54 PM Aug 20, 2024 IST | Aviraj Bagda
Kesha just shared two fully nude photos to Instagram

Singer Kesha Naked: હાલમાં, સોશિયલ મીડિયા પર એક અમેરિકન Singer ની તસવીરો જોરશોરથી વાયરલ થઈ રહી છે. અને Singer ની તસવીરોને જોઈને સૌ લોકો આશ્ચર્યમાં મૂકાઈ રહ્યા છે. જોકે તસવીરો એક અમેરિકન મહિલા Singer ની છે. તે ઉપરાંત આ મહિલા Singer અમેરિકા સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ Singer એ ની શ્રેણીમાં પોતાનું નામ ધરાવે છે. ત્યારે એક મહિલા Singer ની નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા, સ્વાભિક છે કે હોબાળો સહિત ચર્ચાનો માહોલ ગરમાશે.

મહિલા Singer એ પોતાની નગ્ન તસવીરો શેર કરી

તો આ અમેરિકન મહિલા Singer નું નામ કેશા છે. Singer Kesha એ તેના સત્તાવાર Instagram એકાઉન્ટ પર પોતાની નગ્ન તસવીરો શેર કરી છે. જોકે આ તસવીરો કોઈ Photoshoot સાથે સંબંધિત નથી. Singer Kesha એ આ તસવીરો માત્ર આનંદ માણવા માટે Instagram પર શેર કરી છે. ત્યારે આ તસવીરો વિશ્વના મોટાભાગના લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તો Singer Kesha એ આ Instagram Post ના કેપ્શનમાં લખ્યું છે કે, હવે હું કપડાંઓથી કંડાળી ગઈ છું.

આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીની હત્યા કરનારાના પુત્રએ ફિલ્મ Emergency માટે કરી આ માગ

બીજી તસવીરમાં તેણી એક ખુરશી પર નગ્ન હાલતમાં

તો આ તસવીરો પૈકી એક તસવીરમાં Singer Kesha પથારી પર જોવા મળે છે. ત્યારે તેણીએ પોતાને એક ચાદર વડે પોતાના શરીરને ઢાંક્યું છે. તો બીજી તસવીરમાં તેણી એક ખુરશી પર નગ્ન હાલતમાં છે. ત્યારે તેણે એકપણ વસ્ત્ર પહેર્યું નથી. અને ફોટો સૌથી વધુ જોવામાં આવ્યો છે. તો અન્ય લોકો પણ આ પોસ્ટની સૌથી વધુ તારીફો કરી રહ્યા છે. તે ઉપરાંત આ ફોટો નિહાળીને સૌ લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે. જોકે Singer Kesha ની આ Instagram Post માં લાખો લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

કેશાને Singer તરીકેની સફળતા 2009 માં મળી હતી

અને વાત કરીએ Singer Kesha ની તો તે એક જગવિખ્યાત અમેરિકન Singer અને લેખક છે. તેનું નામ કેશા રોઝ સેબર્ટ છે. તો વર્ષ 1987 માં 1 માર્ચના રોજ કેશાનો જન્મ થયો હતો. કેશાને તેના જીવનમાં Singer તરીકેની સફળતા 2009 માં મળી હતી. જોકે હાલમાં, Singer Kesha તેની નગ્ન તસવીરોને કારણે લોકોના મુખે ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: પાર્ટીમાં તમન્ના ભાટિયાને ડાન્સ કરતા જોઈ બોયફ્રેન્ડ વિજ્ય બન્યો રોમિયો

Tags :
Singer Kesha Naked
Next Article