Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IIFA 2024 માં પુરસ્કાર મેળવતા બોબી થયો ભાવૂક, પત્નીને Kiss કરી....

Bobby Deol ને Negative Role નો પુરસ્કાર મળ્યો Bobby Deol એ આઈફાના મંચ પર જમાલ કુડુ પર ડાન્સ કર્યો Best Negative Role નો પુરસ્કાર મેળવાત સમયે તેઓ ભાવૂક થયા IIFA 2024 Bobby Deol Award : Bollywood સહિત સાઉથ સિનેમામાં...
iifa 2024 માં પુરસ્કાર મેળવતા બોબી થયો ભાવૂક  પત્નીને kiss કરી
  • Bobby Deol ને Negative Role નો પુરસ્કાર મળ્યો
  • Bobby Deol એ આઈફાના મંચ પર જમાલ કુડુ પર ડાન્સ કર્યો
  • Best Negative Role નો પુરસ્કાર મેળવાત સમયે તેઓ ભાવૂક થયા

IIFA 2024 Bobby Deol Award : Bollywood સહિત સાઉથ સિનેમામાં પણ Bobby Deol પોતાની અનોખી ભૂમિકાથી સૌ કલાકારોને સ્તબ્ધ કરી દીધા છે. કારણે કે... દશકો બાદ ફરી એકવાર Bobby Deol વિલેનની ભૂમિકામાં સિનેમા જગતામાં પાછા ફર્યા છે. ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ Animal માં જે રીતે Bobby Deol એ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. તેને જોઈને સૌ લોકો હચમચી ગયા હતાં. જોકે Animal માં માત્ર 30 મિનિટના કિરદારમાં Bobby Deol એ દેશના દરેક લોકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ત્યારે તેમના આ અનોખા કિરદાર માટે તેમને આ વર્ષે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

Bobby Deol ને Negative Role નો પુરસ્કાર મળ્યો

IIFA 2024 નું આ વર્ષે અબુ ધાબીમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે IIFA 2024 ની અંદર Bobby Deol ને Best Performance in a Negative Role નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે Best Performance in a Negative Role નો ખિતાબ મેળવતા પહેલા અને પોતાની પત્ની પાસે અને પુરસ્કાર પોતાના હાથ લેતા પહેલા મંચ પણ ઘણા ભાવૂક જોવા મળ્યા હતાં. IIFA 2024 માંથી Bobby Deol નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવોર્ડ માટે તેનું નામ જાહેર થતાં જ Bobby Deol ની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.

Advertisement

આ પણ વાંચો: Devara - Part 1: માત્ર બે જ દિવસમાં કરી બંપર કમાણી, ટિકિટ લેવા માટે ફેન્સ કરી રહ્યા છે પડાપડી

Bobby Deol એ આઈફાના મંચ પર જમાલ કુડુ પર ડાન્સ કર્યો

IIFA 2024 માં Bobby Deol Best Performance in a Negative Role નો ખિતાબ મેળવવાને લઈ તેમના દરેક ચાહકોનો આભાર વ્યક્ત કરે છે. Bobby Deol વધુમાં જણાવે છે કે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા અવાજ પરથી હું અનુભવી શકું છું કે મારી આ જીત પર તમે શું અનુભવો છો. આ પછી સ્ટેજ પર હાજર વિકી કૌશલે પણ Bobby Deol ની હાજરીનો લાભ લીધો હતો. IIFA 2024 ના મંચ પર IIFA 2024 માં આવેલા તેમના ચાહકો ઉપરાંત પુરસ્કારની જીતના ભાગ સ્વરૂપે Bobby Deol એ અને વિકી કૌશલે જમલ કુડુ પણ હૂક સ્ટેપ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: IIFA 2024 માં સાઉથ સિનેમાના કલાકારોને રહ્યો દબદબો, વાંચો વિજેતાઓની યાદી

Tags :
Advertisement

.