Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

YouTube એ ક્રિએટર્સને આપ્યા ખુશખબર, હવે સરળતા કરી શકાશે આ કામ

આ ઈન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા કંપનીઓ પોતાના યુઝર્સ માટે દિવસે દિવસે અવનવી સુવિધાઓ આપી રહ્યું છે. હાલમાં યુટ્યુબે તેના યુઝર્સને એક ખુશખબર આપ્યા છે. TikTokના સ્પર્ધક YouTube Shortsએ અમુક નિયમો લાદીને ક્રિએટર્સને યુટ્યુબ પ્લેટફોર્મ પરથી અરબો વીડિયોઝની વીડિયો ક્લિપનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. નવી સુવિધા એ હાલના ‘રીમિક્સ’ ટૂલનું એક એક્સ્ટેંશન છે, જેણે ક્રિએટર્સને અન્ય વીડિયોમાંથ
youtube એ ક્રિએટર્સને આપ્યા ખુશખબર  હવે સરળતા કરી શકાશે આ કામ


ઈન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા કંપનીઓ પોતાના યુઝર્સ માટે દિવસે દિવસે અવનવી
સુવિધાઓ આપી રહ્યું છે. હાલમાં યુટ્યુબે તેના યુઝર્સને એક ખુશખબર આપ્યા છે.
TikTokના સ્પર્ધક YouTube
Shorts
એ અમુક
નિયમો લાદીને ક્રિએટર્સને યુટ્યુબ પ્લેટફોર્મ પરથી અરબો વીડિયોઝની વીડિયો ક્લિપનો
ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. નવી સુવિધા એ હાલના
રીમિક્સટૂલનું એક એક્સ્ટેંશન છે, જેણે ક્રિએટર્સને અન્ય
વીડિયોમાંથી ઓડિયોને પોતાની યુટ્યુબ શોર્ટ્સ પોસ્ટમાં સેમ્પલ આપવાની મંજૂરી આપી
છે.

Advertisement


કંપનીએ એક એપડેટમાં જણાવ્યું છે કે, અમારી ઓડિયો લાઈબ્રેરીમાંથી
મ્યુઝિકમાં મિક્સ કરવા માટે અમારા શોટ્સ કંસ્ટ્રક્શન ટૂલનો ઉપયોગ કરીને તમારા
શોર્ટ વીડિયો બનાવો અથવા એક યુટ્યુબ વીડિયોમાંથી ઓરિજિનલ ઓડિયોનો ઉપયોગ કરો.

YouTube શોર્ટ્સ ફીચર લોકપ્રિય TikTok ટૂલ ‘Stitch’
જેવું જ
છે. કંપનીએ કહ્યું કે
, ‘સેમ્પલ ઓડિયોની સાથે તમારા દ્વારા બનાવવામાં આવેલા શોર્ટ્સને સોર્સ
પ્રોડ્યૂસરના મૂળ વીડિયો માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. યુટ્યુબના મ્યૂઝિક
પાર્ટનર્સ તરફથી કોપિરાઇટ સામગ્રીવાળા મ્યુઝિક વીડિયો રિમિક્સ કરવા માટે યોગ્ય
નથી.

Advertisement

 

કંપનીએ વધુમાં સમજાવ્યું કે, જો તમે એક નાનો વીડિયો અપલોડ
કરો છે
, જેને તમે
બીજે ક્યાંકથી બનાવ્યો છે
? ખાતરી કરો કે તમારા દ્વારા
ઉપયોગમાં લેવાયેલ કોઈપણ કોપીરાઈટ-પ્રોટેક્ટેડ મટિરિયલ યુટ્યુબ પર તમારા ઉપયોગ માટે
માન્ય છે કે નહીં.
કંપનીએ
સૂચવ્યું કે
કોપિરાઇટ-પ્રોટેક્ટેડ
સામગ્રીનો ઉપયોગ કરવાથી તમને કન્ટેન્ટ આઈડીનો ક્લેમ મળી શકે છે.
નવી અપડેટ ક્રિએટર્સને લૉન્ગ-ફોર્મ વીડિયોમાંથી 1- થી 5-સેકન્ડના સેગમેન્ટને ક્લિપ કરવાની
મંજૂરી આપશે. કંપનીએ કહ્યું કે
, “શોર્ટ્સને યુટ્યુબ પર સેમ્પલિંગ માટે
ઓટોમેટિકલી પંસંદ કરવામાં આવે છે અને તમે તેને ઓપ્ટ આઉટ નથી કરી શકતા. તમારી ચેનલ
પર હાજર લાંબા ફોર્મેટના વીડિયો માટે તમે
YouTube સ્ટુડિયોમાં ઓડિયો સેમ્પલિંગને
મર્યાદિત કરી શકો છો.
સ્ટ્રીમિંગ
પ્લેટફોર્મે એમ પણ કહ્યું કે
, યુટ્યુબ શોર્ટ્સ હવે વેબ અને ટેબલેટના
માધ્યમથી ઉપલબ્ધ છે.

Advertisement

Tags :
Advertisement

.