Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેકિંગ સોડાના વધુ પડતા વપરાશથી થઈ અનેક નુકસાન, જાણી લો તમે પણ

બેકિંગ  સોડા  આજે  આપણા  ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે  તેનો ઉપયોગ  સામાન્ય રીતે કેક, બ્રેડ બનાવવામાં કરીએ છીએ. જેનાથી તે એકદા સોફ્ટ  બને છે. જો બેકિંગ સોડાનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં  આવે તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. 1. પેટમાં ગેસબેકિંગ સોડા વધારે ખાવાથી તમારા પેટમાં ગેસ થઈ શકે છે, જેના કારણે  ઘણીવાર તમારું પેટ  પણ ફૂલ્લી જાય ,જ્યારે પણ તમે સોડા ખાઓ છો, ત્યારે તે àª
બેકિંગ સોડાના વધુ પડતા વપરાશથી થઈ અનેક નુકસાન  જાણી લો તમે પણ
બેકિંગ  સોડા  આજે  આપણા  ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે  તેનો ઉપયોગ  સામાન્ય રીતે કેક, બ્રેડ બનાવવામાં કરીએ છીએ. જેનાથી તે એકદા સોફ્ટ  બને છે. જો બેકિંગ સોડાનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં  આવે તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. 
1. પેટમાં ગેસ
બેકિંગ સોડા વધારે ખાવાથી તમારા પેટમાં ગેસ થઈ શકે છે, જેના કારણે  ઘણીવાર તમારું પેટ  પણ ફૂલ્લી જાય ,જ્યારે પણ તમે સોડા ખાઓ છો, ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા હેઠળ એસિડ સાથે ભળી જાય છે. બેકિંગ સોડાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.
2. હાર્ટ એટેક
બેકિંગ સોડામાં સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ પદાર્થના કારણે આપણા હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેના પર ઓવરડોઝ કરવાથી હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોર થઈ શકે છે. 

બેકિંગ સોડાનું કેટલું સેવન કરવું જોઈએ?
જો તમારી પાચનક્રિયા ખરાબ છે, તો અડધા કપ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવો, અઠવાડિયામાં લગભગ 2 વાર જ તેનું સેવન કરો, નહીં તો તમારી સમસ્યા વધી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.