Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોરીલા સાયકલ પરથી પડતાં તેણે જે કર્યું ,તે જોઈને હસવાનું તમે નહીં રોકી શકો

આજકાલ સોશિયલ મીડિયા પર લાખો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે  કયો વિડીયો  કયારે  વાયરલ થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર આજકાલ પ્રાણીઓના વિડીયો પણ એટલા વાયરલ થઈ રહ્યા છે. જે લોકોને પણ ખૂબ પસંદ આવી રહયા છે. ત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ હસવાનું રોકી શકશો  નહીં.ઓફિસર સમ્રાટ ગૌડાએ બુધવારે ટ્વિટર પર સાઇકલ ચલાવતા ગોરિલાની એક ફની ક્લિપ શેર કરી હતી. જેમાં àª
ગોરીલા  સાયકલ પરથી પડતાં તેણે જે કર્યું  તે જોઈને હસવાનું તમે નહીં રોકી શકો
આજકાલ સોશિયલ મીડિયા પર લાખો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે  કયો વિડીયો  કયારે  વાયરલ થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર આજકાલ પ્રાણીઓના વિડીયો પણ એટલા વાયરલ થઈ રહ્યા છે. જે લોકોને પણ ખૂબ પસંદ આવી રહયા છે. ત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ હસવાનું રોકી શકશો  નહીં.
ઓફિસર સમ્રાટ ગૌડાએ બુધવારે ટ્વિટર પર સાઇકલ ચલાવતા ગોરિલાની એક ફની ક્લિપ શેર કરી હતી. જેમાં ગોરિલા સાયકલ ચલાવતા પડતાં પાછળથી જે કર્યું  તે જોઈને  તમે પણ  હસવાનું  રોકી  શકશો  નહીં .
Advertisement

આ વાયરલ  વિડિયોમાં  એક ગોરીલો  સાયકલ  ચલાવતો  હતો જ્યારે બીજો તડકામાં સૂતો હતો . ત્યારે સાયકલ  ચલાવતો  ગોરીલો  જમીન  પર  પડતાં તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે સાઈકલ ઉપાડી અને જોરથી ફેંકી દીધી.જે જોઈને તમે પણ હસવાનું  રોકી  શકશો  નહીં.
આ વિડીયોને અત્યાર સુધીમાં  લગભગ  70,000 હજારથી  વધુ લોકો  જોઈ  ચૂક્યા  છે. લોકોને  આ  વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 
Tags :
Advertisement

.