Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahesana માં નકલી Marksheet નું કૌભાંડમાં ઝેરોક્ષની દુકાનમાં દરોડા

ગુજરાતમાં ફરી એક વખત નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવાના ગોરખધંધાનો પ્રદાફાશ થયો છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ સકંજામાં આવ્યા છે. 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં નકલી...

ગુજરાતમાં ફરી એક વખત નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવાના ગોરખધંધાનો પ્રદાફાશ થયો છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ સકંજામાં આવ્યા છે. 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવતી હતી.

Advertisement

Tags :
Advertisement

.