Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ તારીખથી શરૂ થશે મહિલા ટી20 એશિયા કપ, વાંચો સંપૂર્ણ શિડ્યુલ

એશિયન ક્રિકેટ કાઉન્સિલે (Asian Cricket Council) હવે મહિલા T20 એશિયા કપ (Women T20 Asia Cup 2022)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 1 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા T20 એશિયા કપનો પ્રારંભ થશે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. અગિયાર દિવસ સુધી એટલે કે 1થી 11 ઓક્ટોબર સુધી બે-બે દેશ ટી20 મેચ રમશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ શ્રીલંકા સામે હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પàª
આ તારીખથી શરૂ થશે મહિલા ટી20 એશિયા કપ  વાંચો સંપૂર્ણ શિડ્યુલ
Advertisement
એશિયન ક્રિકેટ કાઉન્સિલે (Asian Cricket Council) હવે મહિલા T20 એશિયા કપ (Women T20 Asia Cup 2022)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 1 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા T20 એશિયા કપનો પ્રારંભ થશે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. અગિયાર દિવસ સુધી એટલે કે 1થી 11 ઓક્ટોબર સુધી બે-બે દેશ ટી20 મેચ રમશે. 


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ શ્રીલંકા સામે 
હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ 1 ઓક્ટોબરે શ્રીલંકા સામે છે. ત્યાર બાદ ભારતીય ટીમ 3, 4, 7, 8 તારીખે મેચ રમશે. 



બાંગ્લાદેશમાં યોજાશે મહિલા એશિયા કપ
આ વખતના મહિલા ટી20 એશિયા કપનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું છે.

Advertisement

Advertisement

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ રમવા બાંગ્લાદેશ જશે
હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 એશિયા કપ રમવા માટે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે.

Tags :
Advertisement

.

×