Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અદલાબદલી

વાઈફ સ્વેપીંગમાં નહીં જોડાવાની શરતે જેની પાર્ટીમાં આવેલી. ટ્રુથ એન્ડ ડેરની રમતમાં બોટલનું મોઢું જેની તરફ અટક્યું એટલે ડેવિડે ચોઈસ મુજબ એને વાઈન પીવાનું ડેર આપ્યું.'કમઓન જેની, જસ્ટ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ.'ડ્રિંકમાં ભેળસેળ કરીને ડેવિડ પોતાની વિન-વિન પરિસ્થિતિ પર હરખાઈ રહ્યો હતો. આનાકાનીનાં તમાશા વચ્ચે જેનીએ વાઈન સ્વેપીંગ કરી લીધું.બીજે દિવસે સવારે હોસ્પિટલનાં બેડ પર ડેવિડની આàª
05:50 AM Jul 01, 2022 IST | Vipul Pandya
વાઈફ સ્વેપીંગમાં નહીં જોડાવાની શરતે જેની પાર્ટીમાં આવેલી. ટ્રુથ એન્ડ ડેરની રમતમાં બોટલનું મોઢું જેની તરફ અટક્યું એટલે ડેવિડે ચોઈસ મુજબ એને વાઈન પીવાનું ડેર આપ્યું.
"કમઓન જેની, જસ્ટ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ."
ડ્રિંકમાં ભેળસેળ કરીને ડેવિડ પોતાની વિન-વિન પરિસ્થિતિ પર હરખાઈ રહ્યો હતો. આનાકાનીનાં તમાશા વચ્ચે જેનીએ વાઈન સ્વેપીંગ કરી લીધું.
બીજે દિવસે સવારે હોસ્પિટલનાં બેડ પર ડેવિડની આંખો ખૂલી. બાજુનાં ટેબલ પર પડેલા કાર્ડમાં એણે વાંચ્યું,
"ગેટ વેલ સૂન હબી, જસ્ટ લાસ્ટ ટાઈમ!" – નીલમ વ્યાસ
Tags :
GujaratFirstMicrofictionShortStories
Next Article