Loksabha Election 2024 પહેલા કોનું કેટલું જોર ? દિલ્હીથી બેંગલુરુ સુધી બેઠકોનો દૌર
લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 38 પાર્ટીઓએ મંગળવારે એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી છે અને NDAના બેનર...
Advertisement
લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 38 પાર્ટીઓએ મંગળવારે એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી છે અને NDAના બેનર હેઠળ જોડાનારા પક્ષની સંખ્યા વધી શકે છે તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં સોમવારથી શરૂ થયેલી વિપક્ષી પાર્ટીઓની બે દિવસીય બેઠકમાં 26 રાજકીય પક્ષોના એક જૂથ થઈને ભાજપ સામે લડવાની તૈયારી દર્શાવી છે.
Advertisement