બુસ્ટર ડોઝ કોણ ન લઈ શકે? અને કોણે લેવો જોઈએ?
સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે બૂસ્ટર ડોઝ કયારે લઇ શકાય? જે લોકોનો પહેલો અને બીજો ડોઝ લેવાય ગયો હોય તે બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકાય છે. તેમજ બીજો ડોઝ લીધાના 6 મહિના પૂર્ણ થઈ ગયા બાદ બૂસ્ટર ડોઝ લઇ શકાય.આ સાથે ઘણા લોકોને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે હાલમાં જ કોરોના સંક્રમિત થયેલા હોવ તો તે લોકો બુસ્ટર ડોઝ ક્યારે લઇ શકે? જો તમને કોરોના થયો હોય તો તેના ઓછામાં ઓછા 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ લઈ શà
08:07 AM Jul 20, 2022 IST
|
Vipul Pandya
- સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે બૂસ્ટર ડોઝ કયારે લઇ શકાય? જે લોકોનો પહેલો અને બીજો ડોઝ લેવાય ગયો હોય તે બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકાય છે.
- તેમજ બીજો ડોઝ લીધાના 6 મહિના પૂર્ણ થઈ ગયા બાદ બૂસ્ટર ડોઝ લઇ શકાય.
- આ સાથે ઘણા લોકોને એ પ્રશ્ન પણ સતાવતો હોય છે કે હાલમાં જ કોરોના સંક્રમિત થયેલા હોવ તો તે લોકો બુસ્ટર ડોઝ ક્યારે લઇ શકે? જો તમને કોરોના થયો હોય તો તેના ઓછામાં ઓછા 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ લઈ શકો.
- એટલે કે જો તમે બે ડોઝ લીધા બાદ સંક્રમિત થયા હોવ, તો રિકવર થયાના 3 મહિના પછી જ બુસ્ટર ડોઝ લઈ શકો.
- આ સાથે ગર્ભવતી મહિલાઓ માટે ઘણા ખૂબ જ ચિંતિત હોય છે કે તેઓને બૂસ્ટર ડોઝ લઇ શકાય કે નહીં? તો ગર્ભવતી મહિલાઓેએ પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગર્ભવતી મહિલાઓ પણ બૂસ્ટર લઇ શકે છે.
- આ સાથે સ્તનપાન કરાવતી મહિલાઓ પણ બૂસ્ટર ડોઝ લગાવી શકે છે
Next Article