Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકન સીટીઝન પરિવારમાંથી કોને-કોને અને કેવી રીતે બોલાવી શકે?

'ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' હેઠળ વિઝાના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ પ્રકારો વિશે...વિઝાના 2 પ્રકાર1. ઈમિગ્રન્ટ વિઝા2. નૉન-ઈમિગ્રન્ટ વિઝાઈમિગ્રન્ટ વિઝા એટલે શું?ગ્રીનકાર્ડ અથવા સીટીઝન હોવું.ઈમિગ્રન્ટ એટલે પોતાના દેશમાંથી અન્ય દેશમાં સ્થાયી થવું.ઈમિગ્રન્ટ વિઝાના 9થી પણ વધુ પ્રકાર છે.સીટીઝન પોતાના માતા-પિતા, દીકરા-વહુ, દીકરી માટે પીટીશન કરી શકે છેસીટીઝન તેના દીકરાના 21
02:42 PM May 30, 2022 IST | Vipul Pandya
'ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' હેઠળ વિઝાના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ પ્રકારો વિશે...

વિઝાના 2 પ્રકાર
1. ઈમિગ્રન્ટ વિઝા
2. નૉન-ઈમિગ્રન્ટ વિઝા
ઈમિગ્રન્ટ વિઝા એટલે શું?
  • ગ્રીનકાર્ડ અથવા સીટીઝન હોવું.
  • ઈમિગ્રન્ટ એટલે પોતાના દેશમાંથી અન્ય દેશમાં સ્થાયી થવું.
  • ઈમિગ્રન્ટ વિઝાના 9થી પણ વધુ પ્રકાર છે.
  • સીટીઝન પોતાના માતા-પિતા, દીકરા-વહુ, દીકરી માટે પીટીશન કરી શકે છે
  • સીટીઝન તેના દીકરાના 21 વર્ષથી નીચેના બાળકો માટે પીટીશન કરી શકે
  • F3 કેટેગરીમાં પરિવારના તમામને ગ્રીન કાર્ડ મળી શકે..
ગ્રીન કાર્ડ મળવા માટેની શરતો:
  • 21 વર્ષથી નીચેના હોવા જોઈએ
  • કોઈ ફ્રોડ ન કર્યો હોય
  • પહેલા વીઝીટર વીઝા પર 6 મહિનાથી વધુ ન રહ્યા હોય
  • ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ
 
F4 વિઝા કોને મળે?
  • સીટીઝનના ભાઈ-બહેનને મળે.
  • સીટીઝનના ભાઈ-બહેનના બાળકોને પણ મળે, પણ તેમના આ બાળકો 21 વર્ષની ઉંમરથી નીચેના હોવા જોઈએ.

     
ગ્રીન કાર્ડ આવે પછી ખાસ ધ્યાનમાં રાખશો આટલી બાબતો..
  • ગ્રીન કાર્ડ મળે એટલે કાયમ માટે અમેરિકા જ રહેવું પડે.
  • વારંવાર દેશમાંથી અવર જવર કરવાથી ગ્રીન કાર્ડ કેન્સલ થઈ શકે.
  • ગ્રીન કાર્ડ હોલ્ડરને 'ઍડમિટેડ'નો સિક્કો વાગે.
  • વીઝીટર વિઝામાં 6 મહિના માટેનો સિક્કો લાગે.
વિઝિટર વિઝા એક્સટેન્ડ કરાવી શકાય?
  • વહેલી તકે વિઝા એક્સટેન્ડ માટે અપ્લાય કરવું
  • માંદગી, ડિલીવરી વગેરે જેવી ઈમરજન્સીમાં વિઝા ઍક્સટેન્ડ થઈ શકે
  • વિઝિટર વિઝામાં ગેરકાયદે નોકરી કરતા પકડાવ તો પેનલ્ટી લાગે.
Tags :
citizenGujaratFirstUSAvisa
Next Article