પાકીટમાં કયા સિક્કા રખવાથી કિસ્મત બદલી શકાય છે?
મેષ : પાકીટમાં
તાંબાનો સિક્કો રાખવાથી ફાયદો થશે. આનાથી સ્વાસ્થ સારું રહે અને ગુસ્સો ઓછો
થશે. ધનની
કમી ક્યારે સર્જાશે નહિ.
વૃષભ : પાકીટમાં
ચાંદીનો સિક્કો ગુલાબી કલરના કાપડમાં રાખવાથી ફાયદો થશે. આનાથી વ્યવહારિક
જીવનમાં ફાયદો થશે અને ક્યારે દેવું
થશે નહિ.
મિથુન : કાંસાનો
સિક્કો રાખવાથી ફાયદો થશે આનાથી તમારા મનની દુવિધા દુર થશે અને તમારી કેરિયરમાં
સફળતા મળશે .
કર્ક : ચાંદીનો સિક્કો અને થોડા ચોખા રાખવાથી ફાયદો થશે .
આનાથી સ્વાસ્થમાં સુધારો જોવા મળશે.
માનસિક શાંતિ
મળશે.
સિંહ : પિત્તળનો સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે. સંધર્ષ
ક્યારે નહિ કરવો પડે. વિવાહમાં બધા આવતી
હોય તો તે
દૂર થશે.
કન્યા: ચાંદીનો
સિક્કો અને પિત્તળનો સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે.આનાથી નોકરી ધંધામાં બરકત
મળશે
.
તુલા: ચાંદીનો
સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે. આનાથી તમારા યશ અને નામમાં વધારો થશે અને
વ્યવહારિક
જીવનમાં સુખ મળશે.
વૃશ્વિક : તાંબાનો
સિક્કો અથવા કાણાવાળા સિક્કા જોડે રાખવાથી ફાયદો થશે. આનાથી જમીન મકાનમાં
ફાયદો થશે
અને ધન લાભ થશે.
ધનુ :
સોનાનો સિક્કો જોડે
રાખવાથી ફાયદો થશે. અનાનથી વાણી વર્તનમાં સુધારો થાય અને વેપાર
ધંધામાં બરકત
આવે.
મકર
: લોખંડનો સિક્કો જોડે રાખવાથી ફાયદો થશે. અનાનથી
નવી તક મળશે. ધરેલા કાર્ય પૂર્ણ થાય અને
બગડેલા
સબંધોમાં સુધારો થાય છે.
કુંભ : એક
રૂપિયાનો સિક્કો કાળા કપડામાં જોડે રાખવાથી ફાયદો થશે. આનાથી કેરિયરમાં વધારો
થશે.આળસ દૂર
થશે. નવી મિલકતમાં વધારો થશે.
મીન :
પાંચ રૂપિયાનો
સિક્કો ગુરુવારે તમારા પર્સમાં રાખવાથી
ફાળો થશે. અનાનથી આર્થિક સ્થિતિમાં
સુધારો થશે. વિવાહના યોગ અને સંતાનના
યોગ પ્રબળ બનશે.
શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
મો. 9898766370,6354516412
instagram id : Shivdhara jyotish