Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujaratમાં વરસાદને લઈને Ambalal Patelએ શું આગાહી કરી?

Gujarat: રાજ્યમાં તાજેતરના વરસાદને લઈને અંબાલાલ પટેલે ગંભીર આગાહી કરી છે. 30 ઓગસ્ટ સુધી રાજ્ય (Gujarat)ના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન, મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. આ વરસાદની ભારે...
03:10 PM Aug 26, 2024 IST | VIMAL PRAJAPATI

Gujarat: રાજ્યમાં તાજેતરના વરસાદને લઈને અંબાલાલ પટેલે ગંભીર આગાહી કરી છે. 30 ઓગસ્ટ સુધી રાજ્ય (Gujarat)ના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન, મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. આ વરસાદની ભારે માત્રા છેલ્લા થોડા દિવસોથી રાજ્ય (Gujarat)ના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા અને સમસ્યાઓને કારણે તંત્રને ચિંતામાં મૂકી છે.

Tags :
Ambalal Patelambalal patel forecastGujaratGujarati News
Next Article