Weath of Political Party :1 વર્ષમાં રાજકીય પક્ષોની સંપત્તિમાં 1500 કરોડનો ઉછાળો
દેશમાં કોરોનાકાળમાં લોકોની આવક ઘટી પણ રાજકીય પક્ષોની આવકમાં ચોંકાવનારો વધારો થયો છે...એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRએ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે આઠ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ વર્ષ 2021-22 દરમિયાન વધીને રૂ. 8,829.16 કરોડ થઈ છે, જે વર્ષ 2020-21માં રૂ. 7,297.62 કરોડ હતી..છેલ્લા 18 વર્ષમાં રાજકીય પાર્ટીઓની સંપત્તિ પર જુઓ વિડીયો