ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગળામાં સાંકળ સાથે તાળા પહેરીને ટોપલેસ નીકળી ઉર્ફી, લોકોના ઉડ્યાં હોશ

અરે...! ઉર્ફી જાવેદ જાણે કે તેની હોટનેસથી સોશિયલ મિડીયા પર તહેલકો મચાવી રહ્યી છે. આ વાયરલ ફોટાઓમાં ઉર્ફી જાવેદની બોલ્ડનેસ અને સ્ટાઇલના તમે જેટલા વખાણ કરો તેટલા ઓછા હશે. ઉર્ફીનો નવો લૂક અતરંગી હોવાની સાથે સુપર સિઝલિંગ છે.એવા આઉટફિટ્સ કે જેના વિશે વિચારવું પણ મુશ્કેલ છે,  જેને ઉર્ફી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે  કેરી કરે છે.  તે એવાં એવાં સુપર બોલ્ડ ડ્રેસ પહેરે છે. કે લોકો દંગ રહી જાય. સોશિયલ
01:10 PM Mar 10, 2022 IST | Vipul Pandya
અરે...! ઉર્ફી જાવેદ જાણે કે તેની હોટનેસથી સોશિયલ મિડીયા પર તહેલકો મચાવી રહ્યી છે. આ વાયરલ ફોટાઓમાં ઉર્ફી જાવેદની બોલ્ડનેસ અને સ્ટાઇલના તમે જેટલા વખાણ કરો તેટલા ઓછા હશે. ઉર્ફીનો નવો લૂક અતરંગી હોવાની સાથે સુપર સિઝલિંગ છે.
એવા આઉટફિટ્સ કે જેના વિશે વિચારવું પણ મુશ્કેલ છે,  જેને ઉર્ફી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે  કેરી કરે છે.  તે એવાં એવાં સુપર બોલ્ડ ડ્રેસ પહેરે છે. કે લોકો દંગ રહી જાય. સોશિયલ મીડિયા પર  ઉર્ફી રોજ તેના અવ નવા લુક પોસ્ટ કરે છે. હસશો નહીં! તમે અભિનેત્રીની આ તસવીરો જોઇ શકો છો. 
હાલમાં  ઉર્ફીએ તેના નવા લુકથી સાબિત કરી દીધું છે કે જ્યારે સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને બોલ્ડ દેખાવની વાત આવે છે ત્યારે તેની પાસે કોઈ જવાબ નથી. આ ઉર્ફીના લુકનો સૌથી હાઇલાઇટિંગ સ્ટાઇલ છે. અભિનેત્રીએ આ વખતે ન તો બ્રેલેટ પહેર્યું છે કે ન તો ક્રોપ ટોપ. તમને આશ્ચર્ય થશે કે આ વખતે અભિનેત્રીએ ગળામાં ટોપની જગ્યાએ ઘણી  સાંકળો પહેરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ઉર્ફી દ્વારા પહેરવામાં આવતી સાંકળોમા્ં સાથે તાળા પણ છે. 
 
ઉર્ફીએ ગળામાં જે ચેઈન પહેરી હતી તેમાં ગુલાબી, વાદળી અને કાળા રંગના ઘણા તાળા અને સેફ્ટિ પીન પણ છે. ટોપની જગ્યાએ તેના ગળામાં તાળાઓ અને સાંકળો પહેરીને, ઉર્ફીએ તેને બિકીની બોટમ સાથે જોડીને નેટેડ નેટેડ સ્કર્ટ સાથે  પહેર્યું છે. ઉર્ફીએ તેના અતરંગી આઉટફિટ સાથે ન્યૂડ પિંકિશ ન્યુડ ટોન લિપસ્ટિક લગાવી છે. અભિનેત્રીએ ગુલાબી આઈશેડો અને આઈલાઈનરથી પોતાનો લુક કમ્પલિટ કર્યો છે. સાથે જ સફેદ હાઈ હીલ્સ પહેરેલી ઉર્ફીએ તેના લુકને ગ્લેમર ટચ આપ્યો છે. 
ઉર્ફી જાવેદનો આ લુક જોઈને એવું કહેવામાં આવશે કે અભિનેત્રીએ ટોપની જગ્યાએ તાળાઓ સાથે સાંકળો પહેરીને ફેશનની દુનિયામાં નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. સ્ટાઈલ અને બોલ્ડ ફેશનની વાત કરવામાં આવે તો ઉર્ફી સામે આનો કોઈ જવાબ નથી. નવા લૂકમાં ઉર્ફીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઇ રહ્યાં છે.
 
ઉર્ફીને તેના ગળામાં તાળાઓ સાથે સાંકળો પહેરેલી જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નહીં હોય કે ઉર્ફી જાવેદે ખરેખર આ લુકથી તહેલકો મચાવી દીધો છે.
Tags :
GujaratFirsthotandajurfitoplessurfiurfijavednewlook
Next Article