Sardar સરોવર Narmada ડેમમાં પાણીની આવક
ગુજરાતનો સૌથી મોટો અને જીવાદોરી ડેમ એટલે નર્મદા ડેમ આ ડેમ 87 ટકા ભરાઈ ગયો છે,ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમના ગેટમાંથી 1 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,સાથે સાથે તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ...
Advertisement
ગુજરાતનો સૌથી મોટો અને જીવાદોરી ડેમ એટલે નર્મદા ડેમ આ ડેમ 87 ટકા ભરાઈ ગયો છે,ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમના ગેટમાંથી 1 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,સાથે સાથે તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.નર્મદા ભરૂચ, વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.દર વર્ષે ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતો હોય છે,દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેમમાં પાણીની આવક સારી થઈ છે.
Advertisement
Advertisement
Advertisement