RSSના વડા મોહન ભાગવતજી અંજારની મુલાકાતે,સતાપરમાં ગોવર્ધન પર્વત પર શિબિરનો પ્રારંભ
ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણની દિશામાં નેત્રદીપક કામ કરી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS)વડા મોહનજી ભાગવતજી (Mohan Bhagwat)કચ્છ આવ્યા છે મોહનજી ભાગવત અંજારમાં આરએસએસના પ્રાંત સ્થળના મોભીઓ તથા શાખા સંચાલકો સહિતનાઓ સાથે અંજારમાં વિદ્યામંદિર ખાતે બેઠકમાં ભાગ લીધો હતો આરએસએસના સંગઠન સંલગ્ન કાર્યો માટેની ચર્ચા વિચારણાના ભાગરૂપે તેઓની આ મુલાકાત હોવાનું છેઆરએસએસà
ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણની દિશામાં નેત્રદીપક કામ કરી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS)વડા મોહનજી ભાગવતજી (Mohan Bhagwat)કચ્છ આવ્યા છે મોહનજી ભાગવત અંજારમાં આરએસએસના પ્રાંત સ્થળના મોભીઓ તથા શાખા સંચાલકો સહિતનાઓ સાથે અંજારમાં વિદ્યામંદિર ખાતે બેઠકમાં ભાગ લીધો હતો આરએસએસના સંગઠન સંલગ્ન કાર્યો માટેની ચર્ચા વિચારણાના ભાગરૂપે તેઓની આ મુલાકાત હોવાનું છેઆરએસએસના સરસંઘસંચાલક મોહન ભાગવતજી અંજારની મુલાકાતે આવ્યા છે ત્યારેઅંજારના સતાપરમાં ગોવર્ધન પર્વત પર શિબિરનો પ્રારંભ કરાયો હતો
અંજાર ગોવર્ધન પવૅત મધ્યે બે દિવસ શિબિર સત્રનું ઉદ્ઘાટન સંઘ સંચાલક મોહન ભાગવત તથા અંજાર સચિદાનંદ મંદિરના મહંત ત્રીકમદાસજીના હસ્તે શ્રીફળ વધેરી,દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકરો સાથે તબક્કાવાર બેઠકો યોજીને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું,આર એસએસ વડાના આગમનથી કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો સંચાર થવા પામ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement