Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારના સિવાન જિલ્લામાં JDU અને BJP નેતાઓનો બાર ડાન્સર સાથેનો વીડિયો વાયરલ

બિહારના સિવાન જિલ્લામાં JDU અને BJP નેતાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નેતાજી બાર ગર્લ્સ પર પૈસા લૂંટાવી રહ્યાં છે. એટલું જ નહીં પણ વીડિયેમાં જોવા મળે છે કે તે આ બાર ગર્લ સાથે છાનગપતિયા કરતાં પણ નજરે ચઢે છે. નેતાજી આ ડાન્સરોને સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરે છે. આ વીડિયો સિવાન બ્લોક હેડક્વાર્ટરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં નેતાજી ડાન્સરો સાથેરંગરેલિયા કરચતાં જોà
બિહારના સિવાન જિલ્લામાં jdu અને bjp નેતાઓનો બાર ડાન્સર સાથેનો વીડિયો વાયરલ
બિહારના સિવાન જિલ્લામાં JDU અને BJP નેતાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નેતાજી બાર ગર્લ્સ પર પૈસા લૂંટાવી રહ્યાં છે. એટલું જ નહીં પણ વીડિયેમાં જોવા મળે છે કે તે આ બાર ગર્લ સાથે છાનગપતિયા કરતાં પણ નજરે ચઢે છે. નેતાજી આ ડાન્સરોને સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરે છે. 
આ વીડિયો સિવાન બ્લોક હેડક્વાર્ટરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં નેતાજી ડાન્સરો સાથેરંગરેલિયા કરચતાં જોવાં મળી રહ્યાં છે. ડાન્સ કરતા નેતાજી દારુના નશામાં ડોલતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ, વાયરલ વીડિયો બિહારના સિવાનના સિવાન બ્લોકમાં બે દિવસ પહેલા આયોજિત એક લગ્ન સમારોહનો જણાવવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે. 
જેડીયુના જિલ્લા કક્ષાના નેતા પપ્પુ પટેલ અને સિવાન બ્લોકના ભગર પંચાયતના વડા અને જિલ્લા ભાજપ કાર્ય સમિતિના સભ્ય લલ્લન યાદવે ઓર્કેસ્ટ્રામાં ડાન્સરો સાથે મોજમજા કરી હતી એટલું જ નહીં પૈસા ઉડાવતા આ નેતાજીએ બાર ડાન્સરોને  અડવનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં નેતાજીની કરતૂતો કેદ કરી લીધી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર  જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Advertisement

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને નેતાઓ મસ્તી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વાયરલ વીડિયો બિહારના સિવાનના બ્લોકમાં બે દિવસ પહેલા આયોજિત એક લગ્ન સમારોહનો જણાવવામાં આવી રહ્યો છે.જેડીયુના જિલ્લા સ્તરના નેતા પપ્પુ પટેલ અને સિસ્વાન બ્લોકના ભગર પંચાયતના પ્રમુખ અને જિલ્લા ભાજપ કાર્ય સમિતિના સભ્ય લલ્લન યાદવે ઓર્કેસ્ટ્રામાં ડાન્સરો સાથે અશ્વીલ વર્તન કર્યુ હતું. 
Tags :
Advertisement

.