Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવરાત્રીના પર્વને લઈને અલગ અલગ ગરબા ગ્રુપ દ્વારા જોર શોરથી તૈયારીઓ

નવરાત્રિ(Navratri)ના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અલગ અલગ ગરબા ગ્રુપ દ્વારા જોર શોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે  નવરાત્રીમાં અલગ અલગ રીતે ગરબા કરવા તેમજ સ્ટેપ્સ કરીને ગરબે જુમવા તૈયાર કરી  રહ્યા છે કોરોનાના  ગુજરાતી(Gujarati) ઓ બે વર્ષ બાદ ગરબાની  રમઝટ (Garbani Ramzat) તૈયારીઓ  કરી  રહ્યા  છે  જ્યારે નવરાત્રી(Navratri)ની ઉજવણી થશે ત્યારે ખરીદીથી લઈને ગરબાની રમઝટ કરવા તૈયાર છે  ત્ય
04:05 PM Sep 22, 2022 IST | Vipul Pandya
નવરાત્રિ(Navratri)ના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અલગ અલગ ગરબા ગ્રુપ દ્વારા જોર શોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે  નવરાત્રીમાં અલગ અલગ રીતે ગરબા કરવા તેમજ સ્ટેપ્સ કરીને ગરબે જુમવા તૈયાર કરી  રહ્યા છે કોરોનાના  ગુજરાતી(Gujarati) ઓ બે વર્ષ બાદ ગરબાની  રમઝટ (Garbani Ramzat) તૈયારીઓ  કરી  રહ્યા  છે  જ્યારે નવરાત્રી(Navratri)ની ઉજવણી થશે ત્યારે ખરીદીથી લઈને ગરબાની રમઝટ કરવા તૈયાર છે  ત્યારે ગુજરાતી ગરબા ચાહકો અનેરો  ઉત્સાહ જવા  મળી  રહ્યા  છે    
નવરાત્રિ(Navratri) ને લઈ ખેલૈયાઓ દ્વારા તૈયારી કરવામાં આવી  રહી છે. ત્યારે  બે વર્ષ બાદ ગરબા રમવા ખેલયાઓ તૈયાર છે.  ગરબા પ્રેમી દ્વારા દેશ પ્રેમ વ્યક્ત કરીને બનાવાઈ અદભુત પાઘડી. 4 કિલોની કમળની અને તિરંગની થીમ પર પાઘ બનાવી  હતી  ત્યારે  પાઘમાં વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)અને અભિનેતા સોનુ સુદનુ કટઆઉટ મુકાયું હતું' પાર્ટી પ્લોટના ગરબા માં પાઘડી આકર્ષણનું કેન્દ્ર રહેશે. અને  હર ઘર તિરંગાની થિમ પર તૈયાર કરાયેલી પાઘ તૈયાર કરવામાં 25 દિવસની મહેનત થઈ છે. આ વર્ષે નવા ગરબાના સ્ટેપ્સ પણ જોવા મળશે. જેમાં પુષ્પા રાજ ફિલ્મના ગીત પર ખેલૈયાઓ ગરબાના સ્પેપ્સ સીખી  રહ્યા  છે.  
Tags :
groupsareGujaratFirstNavratriFestivalpreparingVariousgarba
Next Article